સ્વામી વિવેકાનંદ નું શિકાગોમાં પ્રવચન

Standard

sisters  and brothers of america બોલ્યા અને પછી તાળીઓ નો ગડગડાટ તો તમે પણ સાંભળો અને તાળીઓ પાડો .…………..

Advertisements

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

2 responses »

  1. આ પ્રવચનમાં મને ફક્ત હિંદુ હોવાના અભિમાનની જ વાત જણાય છે, આત્મા નો ઉધ્ધાર થી જાય અને જેવી રીતે બાબા સાહેબ આંબેડકર નુ પ્રવચન સાંભળીને અઢી લાખ લોકો બૌધ્ધ બની ગયા હતા એ અ૧૯૬૪ની વાતને હજુ ૫૦ વરસ પણ પુરા નથી થયા. મારો કહેવાનો અર્થ ફક્ત એટાલો જ કે મને ઉપરના પ્રવચન માં આત્મિક્તા કરતા હિંદુ હોવાના અભિમાનની અક્કડતા વધુ જણાય છે. આપણા દેશમાં અન્ય ધર્મીઓ આવીને વસી ગયા એ આપણી મહાનતા કે આપણી ઉદારતા ન હતી પરંતુ આપણી કમજોરી હતી કેમ કે અન્ય ધર્મીઓએ આપણા દેશને ગુલામ બનાવીને વસી ગયા હતા અને તેઓને બોલાવનારા આપણા જ ભાઈઓ જ હતાને. પરંતુ આજની સચ્ચાઈ એ છે કે રામક્રુષ્ણ મિશનમાં જઈને વિવેકાનંદ અથવા મા આનંદમયી અથવા રામક્રુષ્ણ બનવા કરતા વધુને વધુ લોકો વૈશ્ણોદેવી અથવા તો તિરુપતિ બાલાજી અથવા તો બદ્રી, કેદારનાથ, હરીદ્વાર, કાશી જ વધુ જાય છે અને ત્યાના મંદિરઓમાં પણ ફક્ત જવા ખાતર જ લોકો જાય છે. અગર રામક્રુષ્ન મિશનને સર્વ દાન જે ઉપર જણાવેલ મંદિરોમાં જાય છે એ મળી જાય તો ભારતનો બેડો પાર થઈ જાય અને એ પણ ફક્ત વેદોપનિષદોમાંના પરમેશ્વરના ગુપ્ત ખજાનાને લોકો સમક્ષ રજુ કરે તો જ થશે નહિ તો ફક્ત જે ચાલી આવેલુ છે એ જ ચાલુ રહેશે અને જેવી રીતે આ પાના મથાળામાં જે લખેલુ છે કે “લોકો સદીઓથી સાંભળાતા આવેલા છે એ વાતને ફરી ફરીથી કહેવામાં અવી છે” એ ફરીથી સો-બસ્સો-પાંચસો વરસ અવિરત ચાલ્યા જ કરશે. કેમ કે………….

  2. fakth nirasha thi nahi chale pan hu taiyar chu mare karya karvanu che baki badhu prabhu par chodi do pan nishkam karm ane prabbhu nishtha hase jarur karya sidh thase samay apane naki nathi karvano

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s