બંધારણના કુલ ૧૨ પરિશિષ્ટો છે.

 1. પ્રથમ પરિશિષ્ટમાં  ભારતનાં રાજ્યોના નામ તથા કેન્દ્રશાસિત પ્રદેશોના વિસ્તારનું વર્ણન અને યાદી છે.
 2. બીજા પરિશિષ્ટમાં રાષ્ટ્રપતિના, ગવર્નરના,વડાપ્રધાનના,રાજ્યના મુખ્યમંત્રીના અને અન્ય મંત્રીઓના,લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરના ,રાજ્યસભાના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન,સુપ્રીમ કોર્ટના અને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશો અને અન્ય  ન્યાયાધીશોના,વિધાનસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરના ,વિધાનપરિષદના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરના પગાર અને ભથ્થાં દર્શાવેલાં છે.
 3. ત્રીજા પરિશિષ્ટમાં રાષ્ટ્રપતિ ,ઉપરાષ્ટ્રપતિ,ન્યાયધીશો,મંત્રીઓ વગેરે દ્ધારા શપથગ્રહણની વિધિનું વર્ણન.
 4. ચોથા પરિશિષ્ટમાં રાજ્યસભાની બેઠકોની  રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પ્રમાણે ફાળવણીની વિગતો.
 5. પાંચમા પરિશિષ્ટમાં અનુસુચિત જનજાતિઓનાં પ્રશાસન અને નિયંત્રણ ને લગતી માહિતી .
 6. છઠ્ઠા પરિશિષ્ટમાં આસામ ,મેઘાલય,ત્રિપુરા અને મિઝોરમ રાજ્યોના જનજાતિ ક્ષેત્રનાં પ્રશાસની બાબતો.
 7. સાતમાં પરિશિષ્ટમાં કેન્દ્રની યાદીના ૯૭ વિષયો,રાજ્યની યાદીના ૬૬ વિષયો અને સંયુક્ત યાદીના ૪૭ વિષયોની યાદી આપેલી છે.
 8. આઠમાં પરિશિષ્ટમાં બંધારણમાન્ય ૨૨ ભાષાઓની યાદી આપેલી છે.
 9. નવમાં પરિશિષ્ટમાં રાજ્ય સરકાર દ્ધારા પસાર કરેલો જમીન વેચાણનો કાયદો તથા જમીનદારી નાબૂદી અંગેનો કાયદો અને બંધારણના ૬૬ માં સુધારાથી ઉમેરાયેલા જ્મીન  સુધારાઓ.
 10. દશમાં પરિશિષ્ટમાં ૧૯૮૫ માં બંધારણના ૫૨ માં સુધારા દ્ધારા ઉમેરાયેલ આ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી નિયમો દર્શાવેલા છે.
 11. અગિયારમું પરિશિષ્ટમાં ૭૩ માં સુધારાથી ઉમેરવામાં આવ્યું છે .પંચાયતને લગતી સત્તા અને અધિકારથી યાદીઓ આપેલી છે.
 12. બારમાં પરિશિષ્ટમાં ૭૪મા સુધારા (૧૯૯૨) થી ઉમેરવામાં આવ્યું છે. મ્યુનીસીપાલીટીની સત્તા અને અધિકારની ૧૮ યાદીઓ આપેલી છે.
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s