વૈજ્ઞાનિક શોધ અને શોધક


શોધ શોધનાર દેશ વર્ષ
વી. સી. આર સોની કંપની જાપાન ૧૯૬૯
વોશિંગ મશીન હલમશીન કંપની અમેરિકા ૧૯૦૭
કેમેરા જોસેફ નિપ્સે ફ્રાન્સ ૧૮૨૨
કાંટા ઘડીયાળ બ્રીગ્યુએટ ફ્રાન્સ ૧૭૯૧
લોલક ઘડિયાળ હાઇજેન્સ હોલેન્ડ ૧૬૫૬
ટેપ રેકોડર વાલ્ધમેર પોયુલસેન ડેન્માર્ક ૧૮૯૯
ટ્રેકટર કોઈલીમ યુ. એસ. ૧૮૯૨
ટેલીફોન ગ્રેહામ બેલ યુ. એસ. ૧૮૪૬
ટેલીવિઝન પી.ટી.ફ્રેન્સવર્થ યુ. એસ. ૧૯૨૭
માઈક્રોફોન ગ્રેહામ બેલ યુ. એસ. ૧૮૭૬
શોધ

મહાભારતના પર્વ


 1. આદિપર્વ
 2. સભાપર્વ
 3. વનપર્વ
 4. વિરાટપર્વ
 5. ઉધોગપર્વ
 6. ભીષ્મપર્વ
 7. દ્રોણપર્વ
 8. કર્ણપર્વ
 9. શલ્યપર્વ
 10. સૌપ્તિકપર્વ
 11. સ્ત્રીપર્વ
 12. શાંતિપર્વ
 13. અનુશાસનપર્વ
 14. અશ્વમેધિક પર્વ
 15. આશ્રમવાસિક પર્વ
 16. મૌસલપર્વ
 17. મહાપ્રસ્થાનિક પર્વ
 18. સ્વર્ગારોહણપર્વ

વિદુરનીતિ


વિદુરનીતિ મુજબ આ પાંચ લક્ષણો હોય તેને ગૃહલક્ષ્મી કેહવાય.

 1. ઘરમાં કેટલું અનાજ હોય તેનું બરાબર ધ્યાન રાખે.
 2. બાળકોના યોગ્ય ઉછેર કરે.
 3. ઘરમાં સંપ અને સદભાવ રહે તેનું ધ્યાન રાખે.
 4. મધુરવાણી થી ઘરનું વાતાવરણ શાંતિમય રાખે.
 5. પવિત્રપણું રાખે.

FREE S M S


FREE S M S

હવે રોજ એક sms થી જ્ઞાન મેળવો એકદમ ફ્રી મારા નવા sms ગ્રુપ મા જોડવો તે માટે આટલું જ કરવાનું અને રોજ નવા જ્ઞાન થી તમારા જ્ઞાનનો વધારો કરો .એક sms કરો નીચે મુજબ , JOIN rupenpatel send to 9870807070. અથવા આ લીંક પર હવે ફ્રી ગુજરાતી SMS મેળવો માત્ર આ લીંક પર ક્લીક કરીને મોબાઇલ નં. વેરીફાઇ કરાવો http://labs.google.co.in/smschannels/subscribe/rupenpatel