સળગતા સવાલો ?

સામાન્ય
  1. ચુંટણી સમયે તમે એવું માનો છો કે તમારા એકલાના વોટ થી શું ફેર પડવાનો છે ? તેમ છતા જયારે તમારું ધારેલું પરિણામ ના આવે તો ફરિયાદ કરો છો ?
  2. તમારા ધંધામાં ફાયદો મેળવવા તમે ભેટ કે બક્ષિસ આપો છો ,તો આવી ભેટ કે બક્ષિસ અને લાંચ માં તમને કોઈ તફાવત લાગે છે ?
  3. લાંચ એ અનિવાર્ય દૂષણ છે તેમ તમે માનો છો ?
  4. ટ્રાફિકના નિયમના ભંગ બદલ તમે દંડ ભરશો કે પોલીસને લાંચ આપવાનો પ્રયત્ન કરશો ?
  5. મનગમતી નોકરી કે તક મેળવવા તમે તમારી જાતિ ,જ્ઞાતિ , ધર્મ ,માન્યતા ,નાગરીક્ત્વ શ્રધા છુપાવવાનો પ્રયત્ન કરશો ?

Advertisements

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

4 responses »

  1. સળગતા સવાલો …ખુબજ અગત્યની બાબત છે….કદાચ સૌથી મોટો સવાલ આ દેશ માટે એ છે…કે આતંકવાદ અને ભ્રષ્ટ્રાચાર આ બે માંથી વધારે ખતરનાક કુને ગણવો …આતંકવાદ એ ના સમજ અને અધૂરા શિક્ષણનું પરિણામ છે…પરંતુ ભર્ષ્ટાચાર રોમ–રોમ માં ફેલાતું જતું ધીમું ઝેર છે…જેના માટે હું ..તમે…અને આપણો સમાજ સયુંકત રીતે જવાબદાર છે….સબ કો સન્મતિ દે ભગવાન …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s