} પાંચ વિષય

 1. શબ્દ
 2. સ્પર્શ
 3. રૂપ
 4. રસ
 5. ગંધ

} પાંચ કલેશ

 1. અવિદ્યા
 2. અસ્મિતા
 3. રાગ
 4. દ્રેષ
 5. અભિનિવેશ

}પાંચ જ્ઞાનઇન્દ્રિય

 1. શ્રોત
 2. ત્વચા
 3. ચક્ષુ
 4. જીભ
 5. નાસિકા

} પાંચ કર્મ

 1. નિત્ય
 2. નૈમિતિક
 3. કામ્ય
 4. પ્રાયશ્ચિત
 5. નિષીદ્ધ

} પાંચ કોષ

 1. અન્નમય
 2. પ્રાણમય
 3. મનોમય
 4. વિજ્ઞાનમય
 5. આનંદમય

} પાંચપ્રાણ

 1. પ્રાણ
 2. અપાન
 3. વ્યાન
 4. ઉદાન
 5. અમાન

} પંચભૂત

 1. આકાશ
 2. તેજ
 3. વાયુ
 4. જળ
 5. પૃથ્વી
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s