- સૌથી મોટો ગ્રહ * ગુરુ
- સૌથી નાનો ગ્રહ * બુધ
- સૌથી તેજસ્વી ગ્રહ * શુક્ર
- સુર્ય થી સૌથી દૂર નો ગ્રહ * પ્લુટો
- સુર્ય થી નજીકનો ગ્રહ * બુધ
- લાલ રંગનો ગ્રહ * મંગળ
- સૌથી ઠંડો ગ્રહ * પ્લુટો
- સૌથી ગરમ ગ્રહ * બુધ
- પૃથ્વીની સૌથી નજીકનો તારો * સુર્ય
- પૃથ્વીની નજીકના બે ગ્રહો * શુક્ર અને મંગળ
- આકાશમંડળમાં સૌથી ચળકતો તારો * વ્યાધ
- નરી આંખે જોવાય તેવા ગ્રહો * મંગળ , બુધ , ગુરુ , શુક્ર , શનિ
- પૃથ્વીનો ઉપગ્રહ * ચન્દ્ર
- સપ્તર્ષિ તારા * મરીચિ , વસિષ્ઠ , અંગીરસ , અત્રિ , પુલસ્ત્ય ,પુલહ ,ક્રતુ
- સૌથી વધુ પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ * પ્લુટો
- સૌથી ઓછો પરિક્રમણ સમય ધરવતો ગ્રહ * બુધ
Advertisements