વડા પ્રધાન ની માહિતી

સામાન્ય


નામ સમયગાળો પક્ષ
શ્રી જવાહરલાલ નેહરુ ૧૫-૦૮-૪૭ થી ૨૭-૦૫-૬૪ કોંગ્રેસ
શ્રી ગુલઝારીલાલ નંદા (કાર્યકારી ) ૨૭-૦૫-૬૪ થી ૦૯-૦૬-૬૪ કોંગ્રેસ
શ્રી લાલબહાદુર શાસ્ત્રી ૦૯-૦૬-૬૪ થી ૧૧-૦૧-૬૬ કોંગ્રેસ
શ્રી ગુલઝારીલાલ  નંદા(કાર્યકારી ) ૧૧-૦૧-૬૬ થી ૨૪-૦૧-૬૬ કોંગ્રેસ
શ્રીમતી ઇન્દીરા ગાંધી ૨૪-૦૧-૬૬ થી ૨૪-૦૩-૭૭ કોંગ્રેસ
શ્રી મોરારજી દેસાઈ ૨૪-૦૩-૭૭ થી ૨૮-૦૭-૭૯ જનતા પક્ષ
શ્રી ચોધરી ચરણસિંહ ૨૮-૦૭-૭૯ થી ૧૪-૦૧-૮૦ લોકદળ
શ્રીમતી ઇન્દીરા ગાંધી ૧૪-૦૧-૮૦ થી ૩૧-૧૦-૮૪ કોંગ્રેસ
શ્રી રાજીવ ગાંધી ૩૧-૧૦-૮૪ થી ૦૧-૧૨-૮૯ કોંગ્રેસ
શ્રી વિશ્વનાથ પ્રતાપ સિંહ ૦૨-૧૨-૮૯ થી ૧૦-૧૧-૯૦ જનતાદળ
શ્રી ચંદ્રશેખર ૧૦-૧૧-૯૦ થી ૨૧-૦૬-૯૧ સમાજવાદી
શ્રી પી.વી.નરસિંહરાવ ૨૧-૦૬-૯૧ થી ૧૬-૦૫-૯૬ કોંગ્રેસ
શ્રી અટલબિહારી વાજપેયી ૧૬-૦૫-૯૬ થી ૦૧-૦૬-૯૬ ભાજપ
શ્રી એચ. ડી. દેવગૌડા ૦૧-૦૬-૯૬ થી ૨૧-૦૪-૯૭ જનતાદળ
શ્રી આઇ.કે.ગુજરાલ ૨૧-૦૪-૯૭ થી ૧૮-૦૩-૯૮ જનતાદળ
શ્રી અટલબિહારી વાજપેયી ૧૯-૦૩-૯૮ થી ૧૩-૧૦-૯૯ ભાજપ
શ્રી અટલબિહારી વાજપેયી ૧૩-૧૦-૯૯ થી ૨૨-૦૫-૦૪ ભાજપ
શ્રી ડો મનમોહન સિંહ ૨૨-૦૫-૦૪ થી આજ સુધી ચાલુ કોંગ્રેસ

Advertisements

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s