પોસ્ટ ઓફીસ વિશે જાણો


  • ૧૨૯૬ માં હલકારા પદ્ધતિ ધ્વારા ટપાલ વિતરણ નું નેટવર્ક ગોઠવાયું. આ નેટવર્ક માં વચ્ચે પોસ્ટ ઓફિસ ની વ્યવસ્થા ન હતી. જેને ૧૮૪૯ માં સિકંન્દરે લોધીએ દર  ૩.૫ ગાઉ ના અંતરે પોસ્ટ ઓફિસ બનાવી.
  • ઈસ્ટઇન્ડિયા કંપનીએ ૧૭૨૭ માં પ્રથમ પોસ્ટ ઓફીસ કલકત્તામાં બનાવી.
  • ૧૭૮૪ માં પાર્સલ સર્વિસ સરુ થઇ.
  • ૧૮૪૯ માં ટપાલ વહેંચનારો પોસ્ટ મેન કેહાવાયો.
  • ૧૮૪૫ માં પોસ્ટલ સ્ટેમ્પ નું વેચાણ શરુ થયુ.
  • ભારત નું ટપાલતંત્ર વિશ્વમાં પ્રથમ  નંબરે છે. જેનું  ક્ષેત્રફળ ૩૨.૮૮ લાખ ચો.મીટર અને ૧,૫૬,૦૦૦ આશરે પોસ્ટ ઓફીસ છે.
  • ૧૮૫૪ માં  સૌ પ્રથમ ટપાલ ટીકીટ અને આધુનિક ટપાલતંત્ર બન્યું.ઇન્ડિયન પોસ્ટ ઓફિસ નો વધુ ઇતિહાસ જાણવા માટે અહી ક્લિક કરો

દૂધ સફેદ રંગનું કેમ હોય છે


આપણે ત્યાં એવી માન્યતા છે કે દુધ  કેલ્શિયમ ના કારણે સફેદ હોય છે.પરંતુ એવું નથી ગાયના દુધમાં દર લિટરે ૧..૨૭ ગ્રામ કેલ્શિયમ હોય છે અને પ્રોટીન ૩૩  ગ્રામ જેટલું હોય કે તેનાથી વધારે હોય છે. પ્રોટીન ની ઘણી જાત છે. પરતું દુધમાં કેસીન જાતનું પ્રોટીન હોય છે. આ જાત નું પ્રોટીન બીજા કોઈપણ ખાદ્યપદાર્થ માં હોતું નથી.કેસીન ની હાજરીથી દુધનો રંગ સફેદ હોય છે. ગાયના દૂધ કરતાં ભેસના દુધમાં કેસીનનું પ્રમાણ વધુ હોવાથી ભેસનું દૂધ વધુ સફેદ હોય છે.

આયુર્વેદ ના જુદા જુદા ગ્રંથોમાં દર્શાવ્યા મુજબ દૂધમાં ગાય ના દૂધને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. ચરક સહિતા નામમા ગ્રંથમાં જણાવ્યું છે કે ‘ગવ્યં દશગુણં પય:’ અર્થાત ગાય ના દૂધમાં દશ ગુણ છે. દૂધમાં સ્વાદિષ્ટ, શીતળ, કોમળ, સ્નિગ્ધ, ગાઢ, સાત્વિક, લસદાર, ભારે, બહારના પ્રભાવને મોડેથી ગ્રહણ કરનાર અને ચિત્તને પ્રસન્ન કરનાર એમ દસ ગુણો હોય છે. આ ઉપરાંત આ ગ્રંથમાં દૂધના આઠ પ્રકારો પણ દર્શાવવામાં આવ્યા છે. મહર્ષિ ચરક  ગ્રંથના અન્નપાન વિધિના પ્રકરણમાં(સૂત્રસ્થાન-અધ્યાય ૨૭) કહે છે – ‘ક્ષીરં જીવયતિ’ અર્થાત દૂધ જીવનદાતા છે.


દૂધ માટે વધુ જાણવા માટે અહી ક્લિક કરો

અતિવિષાદિ કવાથ


દ્રવ્યો } ઇન્દ્રજવ, સુંઠ, નાગરમોથ ,બીલી ,ધાણા, વાળો આ ઔસધો સરખા ભાગે લેવા.

અનુપાન }  પાણી સાથે લેવો.

કયા રોગ પર અસર કરે } અતિસાર માં રાહત થાય છે.

જોવા જેવા સ્થળો


કિલ્લો રાજ્ય
લાલ કિલ્લો દિલ્લી
આગ્રા ઉત્તરપ્રદેશ
ગ્વાલિયર મધ્યપ્રદેશ
ચિતૌડગઢ રાજસ્થાન
બુંદી રાજસ્થાન
કોટા રાજસ્થાન
જોધપુર રાજસ્થાન
આમેર રાજસ્થાન
માંડુ મધ્યપ્રદેશ
દોલતાબાદ મહારાષ્ટ્ર
બીજાપુર કર્નાટક
ગોલકોંડા આંધ્રપ્રદેશ
ગોવા ગોવા
દમણ દમણ
દીવ દીવ
ફોર્ટ વિલિયમ પ.બંગાલ
ફોર્ટ સેન્ટ જ્યોર્જ તમિલનાડુ
વારંગલ આંધ્રપ્રદેશ

વિવિધ ભાષાઓની પ્રથમ ફિલ્મોભાષા

ફિલ્મ

ગુજરાતી

નરસિંહ મેહતા

હિન્દી

આલમ આરા

અંગ્રેજી

નુરજહાં

પંજાબી

ઈશ્ક એ પંજાબ

મલયાલમ

બાલન્

તેલગુ

ભક્ત પ્રહલાદ

તમિલ

કાલિદાસ

બંગાળી

જમાઈ સાસ્તી

મરાઠી

અયોધ્યા ચા રાજા

રાજસ્થાની

નજરાના

સિંધી

એકતા

ભોજપુરી

ગંગા મૈયા તો હૈ પિયરી ચઢઇબો

સંસ્કૃત

આદિ શંકરાચાર્ય

કશ્મીરી

મહેન્દી રાતા

માલવી

ભાદવા માતા

મણિપુરી

માત્મગી મણીપુરી

ઉડ્યા

સીતા વિવાહ

અસમિયા

જોયમતી

હરિયાણવી

બીરાશેરા