ગુજરાતમાં સૌથી મોટું

Standard
  1. મોટો જીલ્લો } (વિસ્તારમાં) કચ્છ ,ક્ષેત્રફળ ૪૫,૬૫૨ ચો .કિમી
  2. મોટો જીલ્લો } (વસ્તીમાં ) અમદાવાદ ,વસ્તી લગભગ ૬૮ લાખ
  3. મોટો પુલ     } ગોલ્ડન બ્રીજ ,ભરૂચ નર્મદા નદી પર ,લંબાઈ ૧૪૩૦ મીટર
  4. મોટો પ્રાણીબાગ } કમલા નેહરુ જીયોલોજીકલ પાર્ક ,કાંકરિયા ,અમદાવાદ
  5. મોટો મહેલ  } લક્ષ્મીવિલાસ પેલેસ ,વડોદરા
  6. મોટો મેળો   } વૌઠાનો મેળો (કાર્તિક પૂર્ણિમા ) જિ .અમદાવાદ
  7. મોટો વનસ્પતિ ઉદ્યાન } વધઇ ,જિ .ડાંગ ,ક્ષેત્રફળ ૨.૪૧ ચો.કિમી
  8. મોટી ઓધોગિક વસાહત  } અંકલેશ્વર  ,જિ .ભરૂચ
  9. મોટી ઓદ્યોગિક સંસ્થા } રિલાયન્સ
  10. મોટી સહકારી ડેરી } અમુલ ડેરી ,આણંદ

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s