સરકારી કર્મચારીઓ માટે કદાચ આ બહુ સારા સમાચાર નહીં હોય કેમ કે 2010 માટે સરકારે જાહેર કરેલી ૧૭ રજાઓ પૈકીની ૮ શનિ અથવા રવિવારે આવે છે.સરકારે જાહેર કરેલી કેટલીક રજા શનિ કે રવિવારે આવે છે. સરકારે જાહેર કરેલી રજાઓમાં મિલાદ ઉન નબી , મહાવીર જયંતી , સ્વતંત્રતા દિવસ , ઈદ ઉલ ફિત્ર , મહાત્મા ગાંધી જયંતી , દશેરા , ગુરુનાનક જયંતી અને ક્રિસમસ ડે શનિવાર અથવા રવિવારે આવે છે.મોહંમદ પયગંબરની રજા 27 મી ફેબ્રુઆરી (શનિવાર) , હોળી પહેલી માર્ચે , રામનવમી 24 મી માર્ચે , મહાવીર જયંતી 28 મી માર્ચે (રવિવાર) , ગુડ ફ્રાઈડે બીજી એપ્રિલ , બુદ્ધપૂર્ણિમા 27 મી મે , જન્માષ્ટમી બીજી સપ્ટેમ્બરે , ઈદ ઉલ ફિત્ર 11 મી સપ્ટેમ્બરે (શનિવાર) , દશેરા 17 મી ઓક્ટોબરે (રવિવાર) , દિવાળી પાંચમી નવેમ્બરે , ઈદ ઉલ જુહા 17 મી નવેમ્બરે , ગુરુનાનક જયંતી 21 મી નવેમ્બરે (રવિવાર) , મોહરમ 17 મી ડિસેમ્બરે અને ક્રિસમસ ડે 25 મી ડિસેમ્બરે (શનિવાર) આવે છે. ઈદ ઉલ ફિત્ર , ઈદ ઉલ જુહા અને મોહરમ તથા ઈદ એ મિલાદ ચંદ્રદર્શનને આધારિત હોવાથી જો જરૂર પડે તો તેની રજાની તારીખમાં ફેરફાર કરાશે

સ્ત્રોત } http://gujarati.economictimes.indiatimes.com/articleshow/4648488.cms

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s