વિશ્વના જાણીતા ઇતિહાસકાર ચાલ્સૅ બીયાર્ડ ને જયારે પ્રશ્ન પુછવામાં આવ્યો કે ઈતિહાસમાંથી આપણને શું બોધપાઠ મળે છે ? તેના જવાબમાં તેમણે કહયું કે સૌથી પહેલો બોધપાઠ તો એ છે કે ઈશ્વર જેનો નાશ કરવા ધારે છે ,તેને અભિમાનથી ગાંડો બનાવી દે છે .બીજો બોધપાઠ એ છે કે ઈશ્વરની ઘંટી ધીમું પીસાય છે ,પરંતુ ખૂબ જીણું પીસે છે .ત્રીજો બોધપાઠ એ છે કે મધમાખી જે ફૂલ પર બેસી તેના રસને ગ્રહણ કરે છે તેને તે ફલિત પણ કરતી જાય છે અને ચોથો બોધપાઠ એ છે કે અંધકાર જયારે ખુબ જ ગાઢ હોય  કશું જ દેખાતું ન હોય ત્યારે પણ તારાઓને જોઈ શકાય છે .

આપણે સૌએ આ બોધપાઠ સમજી ને જીવનમાં ઉતારવા જોયએં.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s