વિશ્વના કેટલાક મુખ્ય અખબારો


 1. અલ અહરમ                          કેરો
 2. ઇઝવેશિયા                            મોસ્કો
 3. ડોન                                        કરાંચી
 4. ડેઇલી ન્યુઝ                          ન્યૂ યોર્ક
 5. ધ ડેઇલી મીરર                    લંડન
 6. ધ  ટાઇમ્સ                             લંડન
 7. ન્યૂ યોર્ક ટાઇમ્સ                    ન્યૂ યોર્ક
 8. પ્રવદા                                    મોસ્કો
 9. પીપલ્સ ડેઇલી                     બેઇજિંગ
 10. મરડેકા                                  જાકાર્તા
 11. લા મોન્ડે                                પેરિસ
 12. ન્યૂ સ્ટેટસમેન                        લંડન
 13. ટાઈમસ ઓફ ઇન્ડીયા         ભારત

શું વખણાય ?


અમદાવાદ } અથાણું

ડાકોર          } ગોટા

સુરત           } ઘારી ,લોચો

વડોદરા       } લીલો ચેવડો

શિહોર          }  પેંડા

નડિયાદ       } ચવાણું

પાટણ          } પટોળા

ખંભાત         } હલવાસન

જુનાગઢ      } કેરી

ભાલ પ્રદેશ } ઘઉં

વાસદ         } તુવેરની દાળ

ધોળકા        } જામફળ

મહેસાણા    } ભેસ

ઇડર           } લાખકામ

સંખેડા         } ઘોડિયા

પાદરા         } પપૈયું

ડીસા            } બટાકા

ભરુચ           } ભાજી

દાહોદ          } મકાઈ

શેરથા         } મરચું

ભાવનગર  } ગાંઠિયા

સુરેન્દ્રનગર } ખારી સીંગ

સિધ્ધપુર     } મગદાળના લાડુ

ઊંઝા            } જીરું

ચરોતર        } તમાકું , પાપડ

જામનગર    } બાંધણી

કાંકરેજ          } ગાય

હું ગુજરાતી


હું ગુજરાતી, હું ગુજરાતી
મારી નાત ગુજરાતી,મારી જાત ગુજરાતી,
મારો ધર્મ ગુજરાતી,મારા સસ્કાર ગુજરાતી,
પુજા પાઠ મા હુ બ્રાહ્મણ જેવો,
વેપારમાં હું વાણિયા જેવો,
બળ અને બુધ્ધિમાં લુહાણા જેવો,
સાન મારી પટેલ જેવી,
અહિસામાં હું ગાધી જેવો,
ભક્તિમાં હું નરસિહ મહેતા જેવો,
તાકાત મારી સરદાર પટેલ જેવી,
વહીવટ મારો નરેન્દ્ર મોદી જેવો,
હું ગુજરાતી, હું ગુજરાતી
મારી નાત ગુજરાતી,મારી જાત ગુજરાતી,
મારો ધર્મ ગુજરાતી,મારા સસ્કાર ગુજરાતી,

રચના આભાર }     ભરત સુચક

હું ગુજરાતી, હું ગુજરાતી
મારી નાત ગુજરાતી,મારી જાત ગુજરાતી,
મારો ધર્મ ગુજરાતી,મારા સસ્કાર ગુજરાતી,
પુજા પાઠ મા હુ બ્રાહ્મણ જેવો,
વેપારમાં હું વાણિયા જેવો,
બળ અને બુધ્ધિમાં લુહાણા જેવો,
સાન મારી પટેલ જેવી,
અહિસામાં હું ગાધી જેવો,
ભક્તિમાં હું નરસિહ મહેતા જેવો,
તાકાત મારી સરદાર પટેલ જેવી,
વહીવટ મારો નરેન્દ્ર મોદી જેવો,
હું ગુજરાતી, હું ગુજરાતી
મારી નાત ગુજરાતી,મારી જાત ગુજરાતી,
મારો ધર્મ ગુજરાતી,મારા સસ્કાર ગુજરાતી,

ભરત સુચક

હું ગુજરાતી, હું ગુજરાતી
મારી નાત ગુજરાતી,મારી જાત ગુજરાતી,
મારો ધર્મ ગુજરાતી,મારા સસ્કાર ગુજરાતી,
પુજા પાઠ મા હુ બ્રાહ્મણ જેવો,
વેપારમાં હું વાણિયા જેવો,
બળ અને બુધ્ધિમાં લુહાણા જેવો,
સાન મારી પટેલ જેવી,
અહિસામાં હું ગાધી જેવો,
ભક્તિમાં હું નરસિહ મહેતા જેવો,
તાકાત મારી સરદાર પટેલ જેવી,
વહીવટ મારો નરેન્દ્ર મોદી જેવો,
હું ગુજરાતી, હું ગુજરાતી
મારી નાત ગુજરાતી,મારી જાત ગુજરાતી,
મારો ધર્મ ગુજરાતી,મારા સસ્કાર ગુજરાતી,

ભરત સુચક

પોલીઓ રવિવાર


૭ ફેબ્રુઆરી  ૨૦૧૦ ના રોજ આપના ૫ વર્ષ થી નાના બાળકોને પોલીઓ ની રસી પીવડાવા નું ભૂલશો નહિ. તેમજ આપની આજુ બાજુ ના બાળકો ને પણ અપાઈ કે નહિ તે જોવા નમ્રવિનંતી.

આત્માને સાચવવો


શ્રીમદ્ રાજચંદ્ર

શરીર કરતાં આત્મા અમૂલ્ય છે તેને જ સાચવવો જોઈએ .આને વધુ સમજવા ગાંધીજી ના ગુરુ શ્રીમદ રાજચંદ્ર ના જીવનનો એક પ્રસંગ સમજીએ.ગામડામાં રેહતા કેટલાક જીજ્ઞાસુઓ એક વાર તેમને મળવા આવ્યા ત્યારે તેમણે શ્રીમદજીને આત્મતત્વ વીશે બોધ આપવા વિનંતી કરી .ત્યારે શ્રીમદ્જીએ  તેમને સરલ ભાષામાં સમજાવતાં સામે એક પ્રશ્ન પૂછ્યો કે ,તમારા એક હાથ માં છાશ નો લોટો અને બીજા હાથમાં ઘી નો લોટો હોય અને રસ્તામાં તમને ઠેસ વગે તો તમે કયો  લોટો સાચવશો ? તે લોકોએ જવાબમાં એક અવાજે કહ્યું કે , અમે ઘી નો લોટો જ સાચવીએ . શ્રીમદજીએ  પૂછ્યું કેમ ? જવાબમાં લોકો કહે કે છાશ ઢોળાઇ જાય તો બીજો લોટો સરળતાથી મળી જશે ,પરંતુ ઘીનો લોટો ઢોળાઇ જાય તો બીજો લોટો સરળતાથી મળી ના શકે .

આમ એક સરલ ઉદાહરણ ધ્વારા આત્મતત્વ ને સમજાવતાં શ્રીમદજીએ કહયું કે , આપણો દેહ એ છાશ જેવો છે છતાં આપણે તેને ખુબજ સાચવીએ છીએ.જયારે આત્મા એ ઘી જેવો મહામુલ્ય હોવા છતાં તેને સાચવતા નથી .આપણી આવી ઉંધી સમજણ એ  જ આપણા બધા દુઃખોનું કારણ છે .

ઘી જેવા મહામુલ્ય આત્મા ને ખુબ જ સાચવવો જોઈંએ.આપણે જીવનમાં આ વાત ને સમજીને ઉતારી દઈશું તો દુઃખો મૂળમાંથી નીકળી જશે અને સદાય માટે સુખ સ્થપાય જશે.

સ્ત્રોત } શ્રીમદ રાજચન્દ્ર ના પુસ્તકમાંથી