આત્મકથા : મારી હકીકત ,નર્મદ

ઇતિહાસ  :  ગુજરાતનો ઇતિહાસ, પ્રાણલાલ એદલજી ડોસા

કાવ્યસંગ્રહ : ગુજરાતી કાવ્યદોહન ,દલપતરામ

જીવનચરિત્ર : કોલંબસ નો વૃતાંત , પ્રાણલાલ મથુરદાસ

નાટક : લક્ષ્મી , દલપતરામ

પ્રબંધ : કાન્હડદે પ્રબંધ, પદ્મનાભ (૧૪૫૬ )

પંચાંગ : સંવત ૧૮૭૧ નું ગુજરાતી પંચાંગ

બારમાસી કાવ્ય : નેમિનાથ ચતુષ્પદિકા, વિનયચંદ્ર

નવલકથા : કરણઘેલો , નંદશંકર મેહતા

મહા નવલ : સરસ્વતીચંદ્ર ,ગોવર્ધનરામ ત્રિપાઠી

મનોવિજ્ઞાન : ચિત્તશાસ્ત્ર  , મણીલાલ દ્રિવેદી

મુદ્રિત પુસ્તક : વિદ્યાસંગ્રહ પોથી

રાસ : ભરતેશ્વર બાહુબલીરાસ , શાલિભદ્રશૂરિ (૧૧૮૫)

વાચનમાળા : હોપ વાચનમાળા

ઋતુ કાવ્ય અને શૃંગાર કાવ્ય : વસંતવિલાસ  (૧૪૫૨)

રૂપક કાવ્ય : ત્રિભુવન દીપક પ્રબંધ , જયશેખશૂરિ

લોકવાર્તા : હંસરાજ વચ્છરાજ ચઉપઇ ,વિજય ભદ્ર

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s