મત્સ્ય પુરાણમાં એક કથા  આવે છે જે મુજબ દસ કૂવાઓના  નિર્માણનું  પુણ્ય એક તળાવના નિર્માણ બરાબર તથા દસ તળાવોનું નિર્માણ એક સદગુણ પુત્રના નિર્માણ બરાબર તથા દસ  સદગુણી પુત્રો જેટલું પુણ્ય એક વૃક્ષને ઉછેરવામાં માન્યું છે.ભગવાન બુદ્ધ ને રાજમહેલમાં નહિ પણ વડના ઝાડ નીચે બુદ્ધત્વ પ્રાપ્ત થયું હતું. એક વૃક્ષ પ્રાણવાયુના  રૂપમાં જેટલા ઓક્સિજનનું વિસર્જન કરે છે તે લગભગ છ લાખ વ્યક્તિઓને માટે પર્યાપ્ત છે. અન્ય વૃક્ષોની માફક પીપળના વૃક્ષમાં કાર્બન ડાયોકસાઈડ ( co2 ) ના શોષણની ક્ષમતા તથા ઓક્સિજન ના ઉત્સર્જનની ક્ષમતા વધુ છે. આ સત્યને કારણેજ હિંદુ ધર્મમાં પીપળાના વૃક્ષને કાપવાની મનાઇ છે.જો વૃક્ષો ઉગાડીને પ્રદુષણ રોકવામાં  નહિ આવેતો કાર્બન ડાયોકસાઈડ ની અધિકતાથી વાતાવરણમાં ગરમી વધશે અને ધ્રુવીય ક્ષેત્રોનો બરફ પીગળીને સમુદ્રની સપાટી ઉંચી આવવાની અને જળપ્રલય થવાની સ્થિતિ ઉત્પન્ન થઇ સકે છે.

વિષ્ણુ પુરાણમાં ઉલેખ્ખ છે કે ફળફૂલ આપનાર વૃક્ષનો જ્યાં નાશ થાય છે ત્યાં અનાવૃષ્ટિ ,અતિવૃષ્ટિ અને દુકાળ જેવા સંકટો ઉભા થાય છે.અગ્નિપુરાણમાં વૃક્ષોનો મહિમા કહેવાયુ છે કે વૃક્ષો જેવું ઉપકારક બીજું કશું નથી , જે માગ્યાવગર કોઈ ભેદભાવ વગર અને બદલાની ભાવના વગર ફૂલ ,ફળ ,મૂળ ,શીતલ છાયડાથી બધા પ્રાણીઓ પર ઉપકાર કરતાં રહે છે.

સુપ્રસિદ્ધ પર્યાવણવિદ્ ડો રીચાર્ડ બેકરનું કહેવું છે કે  ઘટાદાર વડનાં વુક્ષોના વાયુમાં  એક વિશિષ્ટ પ્રકારની ભીનાશ હોય છે ,જેનાથી તેની આસપાસના રેહવાસીઓ સ્વસ્થ અને સક્રિય બની રહે છે.

વધુ આવતા બ્લોગ પર ………પ્રકૃતિ બચાવો

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s