પ્રેરક સુવિચાર


 1. એક આંખ દસ જીભ થી કામની છે અને એક હાથ દસ આંખ થી વધુ કામની છે.
 2. સમયસર દુઃખી થવું એ લાભ છે પણ બહુ મોડા દુઃખી થવું એ બહુ નુકસાનકારક છે.
 3. જીવનમાં એટલી બધી ભૂલો ના થાય કે પેન્સિલ પહેલાં જ રબ્બર ઘસાઈ જાય.
 4. ગરીબી દરવાજે આવે છે ત્યારે પ્રેમ બારીમાંથી ભાગી જાય છે.
 5. તમારા સુખ માં તમારા દરેક મિત્રો ,સગા વ્હાલા પડછાયાની જેમ તમારી સાથે જ હશે, પરંતુ દુઃખ માં તમારે એકલાએજ સામનો કરવાનો છે તે પરમ સત્ય નોધી રાખજો.
 6. ધીરજ એ આનંદની ચાવી છે , ઉતાવળ શોકની ચાવી છે.
 7. ઘર પસંદ કરતાં પહેલાં સારો પડોશી પસંદ કરશો તો વધુ સુખી થશો.
 8. જે સંબંધો સાચવવા પડે તે કદી સાચા નથી હોતા અને જે સંબંધો સાચા હોય તેને કદી સાચવવા નથી પડતા.
 9. રાત્રે આપેલા વચનો સવારે ભૂલાઇ જાય છે.
 10. ઘોડા પાર સવારી કરતાં ન આવડે ત્યાં સુધી બળદ પર સવારી કરો.

વિદુરનીતિ


વિદુરનીતિ મુજબ જીવનમાં સુખી થવાના છ કારણો

 1. સારુ આરોગ્ય
 2. માથે દેવું ન હોય
 3. પોતાનું ઘર હોય
 4. સારો પડોસી હોય
 5. સારી આજીવીકા હોય
 6. સત્સંગ અને પ્રભુ વ્યકિત કરતા હોય

વિદુરનીતિ મુજબ જીવનમાં દુઃખી થવાના છ કારણો

 1. ઈર્ષા
 2. અસંતોષ
 3. શંકાશીલ
 4. ક્રોધ
 5. પારકા પાર ભરોસો
 6. વધુ પડતુ દયાળુ

વિદુરનીતિ મુજબ સંપત્તિના ત્રણ રસ્તા હોય છે.

 1. દાન
 2. ભોગ (વાપરવું)
 3. નાશ

સંપત્તિને દાન કરો પછી ભોગવો અને છેલ્લે વધુ સંગ્રહ કરર્શો તો નાશ જ થશે.

વિદુરનીતિ મુજબ આ પાંચ કારણો ,કુટેવો થી દુઃખ સામે ચાલીને આવે છે.

 1. જુગાર
 2. શિકાર
 3. મદ્યપાન
 4. અતિ વિલાસ
 5. ક્રોધ

// 0 &&
result.transliterations[0].transliteratedWords.length > 0) {
var res = result.transliterations[0].transliteratedWords[0];
if(callback){
return callback(ele, res);
}
ele.innerHTML = res;
}
}
});
},
getLang: function(code){
for (l in google.language.Languages) {
if(google.language.Languages[l] == code){
return l;
}
}
},
getLanguageForCode: function(code){
var lang = Transliterate.getLang(code);
if(lang){
lang = Transliterate.getCamelizedStr(lang);
}
return lang;
},

getCamelizedStr: function(str){
str = str.toLowerCase();
str = str.substring(0, 1).toUpperCase()+str.substring(1, str.length);
return str;
},

languageChangeHandler: function(defaultev) {
var dropdown = document.getElementById(‘languageDropDown’);
var selOpt = dropdown.options[dropdown.selectedIndex];
var selectedLang = selOpt.value;
if (!selectedLang.match(“Turn”)) {
Transliterate.transliterationControl.setLanguagePair(google.elements.transliteration.LanguageCode.ENGLISH, selectedLang);
Transliterate._controlDiv.title = ‘Type in ‘+selOpt.title + ‘. Click on the checkbox to turn on/off the language setting.’;
if(!defaultev){
Transliterate.setCookie(‘Transliterate_LANG’, selectedLang);
}
Transliterate.currentLanguage = selectedLang;
}
},

afterChange: function() {
var dropdown = document.getElementById(‘languageDropDown’);
var selOpt = dropdown.options[dropdown.selectedIndex];
var selectedLang = selOpt.value;
if (selectedLang.match(“Turn”)) {
for (var i = 0; i < dropdown.options.length; i++) {
if (dropdown.options[i].value == Transliterate.currentLanguage) {
dropdown.selectedIndex = i;
var lang = dropdown.options[i].text;
}
}

if (document.getElementById("checkboxId").checked) {
document.getElementById("checkboxId").checked = false;
document.getElementById("languageDropDown").style.background = "#CDCDCD";
document.getElementById("languageDropDown").style.color = "#8A8384";
document.getElementById("languageDropDown").parentNode.style.background = "#CDCDCD";
document.getElementById("languageDropDown").style.fontWeight = "normal";
dropdown.options[0].text = "Turn " + lang + " ON";
dropdown.options[0].title = "Turn " + lang + " ON";
dropdown.options[0].value = "Turn " + lang + " ON";
} else {
document.getElementById("checkboxId").checked = true;
document.getElementById("languageDropDown").style.background = "#92C166";
document.getElementById("languageDropDown").style.color = "#000000";
document.getElementById("languageDropDown").parentNode.style.background = "#92C166";
document.getElementById("languageDropDown").style.fontWeight = "bold";
dropdown.options[0].text = "Turn " + lang + " OFF";
dropdown.options[0].title = "Turn " + lang + " OFF";
dropdown.options[0].value = "Turn " + lang + " OFF";
}
Transliterate.transliterationControl.toggleTransliteration();
Transliterate.setCookie('Transliterate_ENABLED', Transliterate.transliterationControl.isTransliterationEnabled());

} else {
if (!document.getElementById("checkboxId").checked) {
document.getElementById("checkboxId").click();
} else {
if (!this.is_local) {
var currLang = dropdown.options[dropdown.selectedIndex].text;
if (document.getElementById("checkboxId").checked) {
dropdown.options[0].text = "Turn " + currLang + " OFF";
dropdown.options[0].title = "Turn " + currLang + " OFF";
dropdown.options[0].value = "Turn " + currLang + " OFF";
} else {
dropdown.options[0].text = "Turn " + currLang + " ON";
dropdown.options[0].title = "Turn " + currLang + " ON";
dropdown.options[0].value = "Turn " + currLang + " ON";
}
}
}
}
},

toggleLanguage: function(event) {
var dropdown = document.getElementById('languageDropDown');
if (event.target.innerHTML == dropdown.options[dropdown.selectedIndex].text) {
if (!document.getElementById("checkboxId").checked) {
document.getElementById("checkboxId").click();
}
}
},

_controlDiv: undefined,
createComponents: function(){
// HRef
var controlHTML = "

“+

“+
“+
““+
“”+
“+

“+

“+

“;
var dDiv = document.createElement(‘div’);
dDiv.innerHTML = controlHTML;
Transliterate._controlDiv = dDiv.firstChild;
//document.importNode(Transliterate._controlDiv, true);
document.body.appendChild(Transliterate._controlDiv);
Transliterate._controlDiv.dimension = {‘width’: Transliterate._controlDiv.offsetWidth, ‘height’: Transliterate._controlDiv.offsetHeight};

if (this.is_local) {
Transliterate._controlDiv.style.display = ‘block’;
} else {
Transliterate._controlDiv.style.display = ‘none’;
}
},
parentWin: undefined,
performAction: function(){
google.load(‘language’, “1”);
google.load(“elements”, “1”, {
packages: [“transliteration”],
});
google.setOnLoadCallback(Transliterate.init);
},
setCookie: function(cookieName, cookieValue, nDays) {
var today = new Date();
var expire = new Date();
if (nDays==null || nDays==0) nDays=30;
expire.setTime(today.getTime() + 3600000*24*nDays);
document.cookie = cookieName+”=”+escape(cookieValue)
+ “;expires=”+expire.toGMTString();
},

getCookie: function(name) {
var theCookies = document.cookie.split(/[; ]+/);
for (var i = 0 ; i < theCookies.length; i++) {
var aName = theCookies[i].substring(0,theCookies[i].indexOf('='));
if (aName == name) {
var c = theCookies[i];
var index = c.lastIndexOf('=');
c = c.substring(index+1, c.length);
return c;
}
}
},

eventAdded: false,
onLoad: function(loadCallback){
if(Transliterate.loaded){
return loadCallback();
}
document.write = function(scr){
var d = document.createElement('div');
d.innerHTML = scr;
document.body.appendChild(d.firstChild);
};
var callBack = function(){
Transliterate.addStyles();
Transliterate.createComponents();
Transliterate.performAction();
loadCallback();
};
Transliterate.addScript('http://www.google.com/jsapi&#039;, callBack);
Transliterate.loaded = true;
},
addEvents: function(){
if(Transliterate.eventAdded){
return;
}
Transliterate.eventAdded = true;
document.addEventListener('mousedown', Transliterate.handleEvent, true);
document.addEventListener('focus', Transliterate.handleEvent, true);
/*document.addEventListener('blur', function(ev){
var tar = ev.target;
tar.removeEventListener('click', Transliterate.handleEvent, false);
tar.removeEventListener('focus', Transliterate.handleEvent, false);
}, false);*/
},
autoIdCntr: 1,
isEditableElement: function(el){
var tag = el.tagName;
if(!tag || el.disabled == true || el.readOnly == true){
return false;
}
if(tag.toLowerCase() == 'textarea'){
return true;
}
if(Transliterate.supportTextBoxes && tag.toLowerCase() == 'input' && el.type.toLowerCase() == 'text'){
return true;
}
if(tag.toLowerCase() == 'div' && el.contentEditable.toLowerCase() == 'true'){
return true;
}
if(tag.toLowerCase() == 'iframe'){
var iframedoc = el.contentWindow.document;
if(iframedoc.designMode.toLowerCase() == "on" || iframedoc.body.contentEditable.toLowerCase() == "true") {
return true;
}
}
},
handleEvent: function(event){
try{
// HRef
if (this.is_local) {
var el = document.getElementById('myTextarea');
} else {
var el = event.target;
}
if(Transliterate.isEditableElement(el)){
var lazyLoader = function(){
Transliterate.lazyLoadObjects(el);
};
var initer = function(){
Transliterate.checkAndWaitTillInit(lazyLoader);
};
Transliterate.onLoad(initer);
return;
}
if(!Transliterate.isCntrlsDiv(el)){
Transliterate.showControl(el, true);
}
}catch(e){
}
},
waitCounter: 0,
checkAndWaitTillInit: function(callback){
try{
Transliterate.init();
}catch(e){
if(Transliterate.waitCounter == 15){
return;
}
Transliterate.waitCounter++;
var f = function(){
Transliterate.checkAndWaitTillInit(callback);
};
setTimeout(f, 200);
return;
}
callback();
},
isInTheList: function(el){
for(var i=0; i

અભયાદી કવાથ


દ્રવ્યો } હરડે , વાળો ,નાગરમોથ , પઢાકાષટ , અરડુસો ,ઇન્દ્રજવ , રતાંજલિ ,ધાણા ,કાળીપાટ ,ગળો ,ગરમાળાનો ગોર ,કડુ અને સુંઠ આ ઔસધો સરખા ભાગે લેવા.

અનુપાન } લીંડીપીપરનું ચૂર્ણ મેળવવું અને પાણી સાથે લેવો .

કયા રોગ પર અસર કરે } દરેક પ્રકારનો તાવ ,શ્વાસ ,ઉધરસ ,બળતરા ,તરસ ,તંદ્રા ,કબજિયાત , અરુચિ ,ઉલટી વગેર પર ઉપયોગી તથા પાચનશક્તિ વધારે છે.

આધુનિક વિજ્ઞાન શું ખતરો છે ?


જે વિજ્ઞાનથી પ્રગતી થઇ રહી છે તેનાથી એક બાજુ થોડોક લાભ થાય છે ,તો બીજી બાજુ તેનાથી વધારે નુકશાન પણ થાય છે .રાસાયણિક ખાતરો થી ખેતીનું ઉત્પાદન તો વધે છે પરંતુ પાકમાં હાનીકારક તત્વો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. કારખાનામાં વસ્તુઓ મોટા પ્રમાણમાં તૈયાર થાય છે પરંતુ તેના ધુમાડાથી વાયુ પ્રદુષણ અને તેના આજુબાજુ ના વિસ્તારોમાં ધ્વની પ્રદુષણ થાય છે .થોડાક જ વર્ષોમાં ખાણમાં રહેલા કોલસા ,ખનીજ તેલ વગેર ખનીજ તત્વો ખૂટી જશે.વીજળી ઉત્પન કરવા માટેના  જળ સ્ત્રોતો જો સુકાઈ જશે અને અનુંવીસ્ફોટો થી જો વધારે શક્તિ પેદા કરાશે તો વાયુમંડળ મંડળ પર તેનો ભયંકર પ્રભાવ પડશે .સેટેલાઈટ ના વધુ પડતા તરંગો થી પશુ પક્ષીઓ નિ સૃષ્ટી નષ્ટ થઇ જશે. આમજ અણધારી સોધ સંશોધનના કારણે સમસ્ત મનુસ્ષ્યજાતી નાશ થઇ જશે .

વૃક્ષ બચાવો


મત્સ્ય પુરાણમાં એક કથા  આવે છે જે મુજબ દસ કૂવાઓના  નિર્માણનું  પુણ્ય એક તળાવના નિર્માણ બરાબર તથા દસ તળાવોનું નિર્માણ એક સદગુણ પુત્રના નિર્માણ બરાબર તથા દસ  સદગુણી પુત્રો જેટલું પુણ્ય એક વૃક્ષને ઉછેરવામાં માન્યું છે.ભગવાન બુદ્ધ ને રાજમહેલમાં નહિ પણ વડના ઝાડ નીચે બુદ્ધત્વ પ્રાપ્ત થયું હતું. એક વૃક્ષ પ્રાણવાયુના  રૂપમાં જેટલા ઓક્સિજનનું વિસર્જન કરે છે તે લગભગ છ લાખ વ્યક્તિઓને માટે પર્યાપ્ત છે. અન્ય વૃક્ષોની માફક પીપળના વૃક્ષમાં કાર્બન ડાયોકસાઈડ ( co2 ) ના શોષણની ક્ષમતા તથા ઓક્સિજન ના ઉત્સર્જનની ક્ષમતા વધુ છે. આ સત્યને કારણેજ હિંદુ ધર્મમાં પીપળાના વૃક્ષને કાપવાની મનાઇ છે.જો વૃક્ષો ઉગાડીને પ્રદુષણ રોકવામાં  નહિ આવેતો કાર્બન ડાયોકસાઈડ ની અધિકતાથી વાતાવરણમાં ગરમી વધશે અને ધ્રુવીય ક્ષેત્રોનો બરફ પીગળીને સમુદ્રની સપાટી ઉંચી આવવાની અને જળપ્રલય થવાની સ્થિતિ ઉત્પન્ન થઇ સકે છે.

વિષ્ણુ પુરાણમાં ઉલેખ્ખ છે કે ફળફૂલ આપનાર વૃક્ષનો જ્યાં નાશ થાય છે ત્યાં અનાવૃષ્ટિ ,અતિવૃષ્ટિ અને દુકાળ જેવા સંકટો ઉભા થાય છે.અગ્નિપુરાણમાં વૃક્ષોનો મહિમા કહેવાયુ છે કે વૃક્ષો જેવું ઉપકારક બીજું કશું નથી , જે માગ્યાવગર કોઈ ભેદભાવ વગર અને બદલાની ભાવના વગર ફૂલ ,ફળ ,મૂળ ,શીતલ છાયડાથી બધા પ્રાણીઓ પર ઉપકાર કરતાં રહે છે.

સુપ્રસિદ્ધ પર્યાવણવિદ્ ડો રીચાર્ડ બેકરનું કહેવું છે કે  ઘટાદાર વડનાં વુક્ષોના વાયુમાં  એક વિશિષ્ટ પ્રકારની ભીનાશ હોય છે ,જેનાથી તેની આસપાસના રેહવાસીઓ સ્વસ્થ અને સક્રિય બની રહે છે.

વધુ આવતા બ્લોગ પર ………પ્રકૃતિ બચાવો