આકાશમાંથી વરસાદ રૂપે આપણને જે પાણી મળે છે તે એક પ્રકારનું પાણીચક્ર છે.સુર્ય ની પ્રખર ગરમીને કારણે સમુદ્રો ,નદીઓ ,તળાવો વગેરે જે કોઈ પાણીની જગ્યાઓ છે તેની સપાટી ઉપરના પાણીની વરાળ થાય છે. તે વરાળ આકાશમાં ઉપર ચડે છે.અમુક ઉંચાઈએ આકાશમાં ઠંડી હવા હોય છે.પૃથ્વી ઉપરથી ચડેલી વરાળ આમ ઠંડી થાય છે.તેના વાદળ બંધાય છે. વાદળા એટલે લાખો કરોડો થીજેલા ઠંડા ટીપાનો સમૂહ. આ વાદળા ઉપરની હવા કરતા વજનદાર થઇ જાય છે. પવન થી આવા વાદળા એકબીજા સાથે અથડાય છે ત્યારે વીજળી સાથે વરસાદ પૃથ્વી પર પડે છે.

વાદળા ત્રણ પ્રકારના છે.

  1. કયુમુલસ વાદળ એટલે ઢગલો  આ વાદળ રૂ ના ઢગલા જેવા દેખાય છે. ક્યારેક ક્યારેક તે ઘાટા રંગના
  2. સિરસ વાદળ  એટલે ગોળાકાર ઊંચાઈ પર ઉડતો સૌથી સામાન્ય વાદળ જે હલકા અને બરફના કણોથી બનેલા હોય છે.હોય છે ત્યારે તેમાંથી પાણી કે કરાની વર્ષા થાય છે.તેમાં અડધો કરોડ ટનથી વધારે પાણી હોય છે.
  3. સ્ટ્રેટસ એટલે ફેલાયેલું  આ વાદળ ઘણા નીચા હોય છે અને આખા આકાશ ને દોરી લે છે, આ વાદળ થી વરસાદ થાય તેને નીમ્બોસ્ટ્રેટસ કહે છે.

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

One thought on “વરસાદ ની કરામત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s