સૌ પ્રથમ વાયરસ ૧૯૫૯ માં ડગ્લાસ મેક ઈલરોય ,વિક્ટર વાઈસોટસ્કી, રોબર્ટ મારીસે બનાવ્યો હતો.

Tsunami.exe વાયરસ ઈ મેલ મારફતે w32 vbsun-A નામથી પ્રવેશે છે .જેવો ઈ મેલ ખોલો તરત જ તે સક્રિય થઇ જાય છે.પછી તે expore.exe કે name_setup.exe ના નામની ફાઈલ વિન્ડોજ ના ફોલ્ડર માં કે સિસ્ટમ માં ખોલે છે.પછી વિન્ડોજ ની કામગીરીમાં તે win.in ની ફાઈલોમાં ફેરફાર કરી કોપી કરવાનો કમાન્ડ લખી નાખે છે.જયારે કોમ્પુટર ઓન કરો તરત તે કાર્યરત બની પોતાની નકલો બનાવવાનું શરુ કરી દે છે .પછી તે .cpp, .asm, .dec , .xis , .ppt જેવા એકસ્ટેન્શન ધરાવતી ફાઈલો ને નકામી બનાવી maકોમ્પ્યુટર ને હેંગ કરી નાખે છે. કમ્પ્યુટર માં વાયરસ ચેક કરવા માટે run ma serch માં tsunami. exe ,crssr.exe ,raz32.exe કરો. જો વાયરસ હોય તો દેખાશે .
ઓનલાઈન વાયરસ સ્કેનર માટે નીચે ની કોઈ પણ લીંક પર ક્લિક કરો.

Panda ActiveScan

symantec
kaspersky
f-secure
Mcafee

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s