• 1. 6.1872 નો ભાગાકાર 8 વડે કરો જે જવાબ આવે તેને કેલ્ક્યુલેટર ની દિશા બદલીને વાંચો hello લખેલું વંચાશે.
  • 2. 1 to 9 માંથી કોઈ એક અંક જમકે 3 પસંદ કરો તે અંક ત્રણ વખત દબાવી જે જવાબ આવે તેને ૩ વડે ભાગો જે જવાબ મળે તેને શરુ માં પસંદ કરેલો અંક ૩ વડે ભાગો જવાબ 37 આવશે.                                                            >સુત્ર : પસંદ કરેલો અંક ત્રણ વાર /૩/પસંદ કરેલો અંક એક વાર = ૩7
  • 3. 1 to 8 માંથી કોઈ એક અંક એન્ટર કરો તેને 9 વડે ભાગો જવાબ જુઓ.
  • 4. 10 to 98 માંથી એક અંક એન્ટર કરી તેને 99 વડે ભાગો અને જવાબ જુઓ.

વધુ કેલ્ક્યુલેટર ની કરામાત માટેની લીંક
http://themathgames.com/arithmetic-games/addition-subtraction-multiplication-division/quick-calculate-game.php



Advertisements

One thought on “કેલ્ક્યુલેટર ની કરામાત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s