ભારતીય રેલ્વે ની જાણકારી

સામાન્ય

1. દુનીયામાં સૌથી લાંબુ નામ ધરાવતું રેલવે સ્ટેશન આંધ્ર પ્રદેશ નું છે તેનું નામ ”શ્રી વેનકટનરસિંહરાજુવારીપેટા” ”SRIVENKATANARSIMHARAJUWARIPETA”
2. દુનિયાનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોમ પ.બંગાળનું ખડગપુર રેલવે સ્ટેશન છે તેની લંબાઈ ૨૭૩૩ ફૂટની છે.
3. સમયના હિસાબે સૌથી લાંબી યાત્રા કરનાર ટ્રેન ૬૩૧૭ હિમસાગર એક્સપ્રેસ (કન્યાકુમારી અને જમ્મુતાવી)છે.આ ટ્રેન ૩૭૫૧ કિ.મી નું અંતર ૭૧ કલાક અને ૪૫ મીનીટ માં કાપે છે.
4. સૌથી વધારે રાજ્યોમાંથી પસાર થતી ટ્રેન મેંગલોર અને જમ્મુતાવી ની વચ્ચે ચાલતી ટ્રેન ૬૬૮૭/૬૬૮૮ નવયુગ એક્સપ્રેસ  જે કર્ણાટક,કેરલ,તામિલનાડુ,આંધ્રપ્રદેશ,મધ્યપ્રદેશ,ઉતરપ્રદેશ,રાજસ્થાન,દેલ્હી, હરિયાણા,પંજાબ,હીમાચલ પ્રદેશમાંથી પસાર થાય છે.
5. સૌથી ઝડપી ટ્રેન ભોપાલ શતાબ્દી એક્સપ્રેસ છે.
6. સૌથી લાંબુ અંતર કાપતી ડીઝલ ટ્રેન ૫૯૩૩/૫૯૩૪ ડીબ્રુગઢ અમૃતસર એક્સપ્રેસ છે.
7. સૌથી લાંબુ અંતર કાપતી ઈલેક્ટ્રીક ટ્રેન ત્રિવેન્દ્રમ નવી દિલ્હી એક્સપ્રેસ જે એનારકુલમ અને નવી દિલ્હી વચ્ચે દોડે છે.
8. સૌથી વધુ લોકોમેટીવ ફેરફાર વાળી ટ્રેન ૬૩૮૧/૬૩૮૨  મુંબઈ સીએસટી કન્યાકુમારી એક્સપ્રેસ છે. જે સીએસટી પુના સુધી તે ઈલેક્ટ્રીક એન્જિન, પુના થી રેનીગનટા સુધી ડીઝલ અન્જિન, રેનીગનટા થી એનારકુલમ સુધી ઈલેક્ટ્રીક એન્જિન , એનારકુલમથી કન્યાકુમારી સુધી ડીઝલ એન્જિન થી ચાલે છે.

  Advertisements

  About રૂપેન પટેલ

  હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

  One response »

  પ્રતિસાદ આપો

  Fill in your details below or click an icon to log in:

  WordPress.com Logo

  You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

  Twitter picture

  You are commenting using your Twitter account. Log Out / બદલો )

  Facebook photo

  You are commenting using your Facebook account. Log Out / બદલો )

  Google+ photo

  You are commenting using your Google+ account. Log Out / બદલો )

  Connecting to %s