જય ગુરુદેવ

 1. ગુરુ,વેદ, શાસ્ત્ર ,માતા પિતા ,વડીલો, અન્યોના વચન તથા વાક્યોનું પાલન કરવું જ યથાર્થ પૂજન કેહયાય છે.
 2. બધા વેદ પુરાણ , શાસ્ત્ર દર્શન ,ઉપનિષદ સર્વ સિધ્ધાંત અંતિમ પરમલક્ષ્ય ઓમ સ્વયં જ્યોતિ પરબ્રહમ પરમાત્મા પદની પ્રાપ્તિ છે.
 3. સપૂર્ણ ઓમ ની મુખ્ય બે શક્તિ છે.ગાયત્રી રિદ્ધિ છે અને પરાઅંબા સિદ્ધિ છે.ગાયત્રી  શબ્દબ્રહમ  નું પ્રકાશક છે. અને પરબ્રહમ પરમાત્મા નું આત્મા ,જ્યોતિ હૃદય પરાઅંબા કારણ દેહ સ્વરૂપ અને સુક્ષ્મદેહ સ્વરૂપ હૃદય ગાયત્રી છે. સ્થૂળ દેહ સ્વરૂપે ગાયત્રી પરાઅંબા બંને એક જ છે.
 4. ગાયત્રી શ્રુતિ સ્મૃતિ સ્વરૂપે છે અને પરાઅંબા અતિ મહા સ્મૃતિ સ્વરૂપે છે અને પરાઅંબા સોડહમ સ્વરૂપે પરમહંસ ની ગાયત્રી છે.
 5. ઓમ  સોડહમડમાસ્મ મંત્ર જપ કરવાથી ૭૧ પેઢીની નારાયણબલી અને મહાકાલ સર્પ દોષ ની નિવારણ થાય છે.
 6. અખિલ બ્રમાંડ ના ૩૩ કરોડ દેવતાઓના સેનાપતિ કાર્તિકેય સ્વામી સપૂર્ણ આસુરી પ્રકૃતિનો વિનાશ કરનારા છે.
 7. અકાર સ્થૂલ વિજ્ઞાન , ઉકાર સુક્ષ્મ વિજ્ઞાન ,મકાર કારણ વિજ્ઞાન છે.
 8. કલયુગ માં શબ્દબ્રહમ માં માત્ર  શબ્દ જ રહી ગયો છે. બ્રહમતત્વ વિલીન થઇ ગયો છે.
 9. અકાર વિરાટ સ્થુલ દેહ  ૩ માસ છે, ઉકાર સુક્ષ્મ હિરણ્યગર્ભ ૩ માસ ,મકાર કારણદેહ  ઈશ્વર ૩ માસ છે. આજ સ્ત્રીના નવ માસ છે.
 10. ૮ દિવસ સુધી દિવેલનો દિવો ચાલુ રાખવાથી ૧ વર્ષ સુધી માનસિક ,શારીરિક શાંતિ મળે છે ,જયારે ગાયના ઘી નો દિવો ૮ દિવસ સુધી દિવો ચાલુ રાખવાથી અર્થ સહીત બ્રહમ શાંતિ સુધી નવ પ્રકારની શાંતિ મળે છે.
 11. પોતાના હૃદયને પરમ સદગુરુ દેવ ને સમર્પિત કરવાનું નામ અંતઃકરણ ની સંપૂર્ણ શુદ્ધિ કહે છે.
 12. જેને ઓમ શિવોહમ સ્વયં જ્યોતિ પરમાત્મા પરબ્રહમ ના પદની પ્રાપ્તિ નથી થઇ તેને જીવનમાં  કંઇજ મેળવ્યું નથી.
 13. આકાશ ,વાયુ ,તેજ,જળ,પૃથ્વી,મન,બુધિ,ચિત્,અહંકાર પ્રાણ આ ૧૦ અને એના પદાર્થ આકારવાળા  આ બધા નિત્ય નથી ,નિત્ય માત્ર આત્મા ,પરમાત્મા બ્રહમ પરબ્રહમ જ છે,પરમસત્ય નિત્ય છે.
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s