
આ સોફ્ટવેર થી delete software રીકવર થાય છે. hard drive, flash drive, external drive, digital camera card માંથી ડીલીટ ફાઈલ રીકવર થાય છે. FAT અને NTFS file systems બંને સપોર્ટ કરે છે. તેની લીંક http://www.winundelete.com/
આ સોફ્ટવેર થી delete software રીકવર થાય છે. hard drive, flash drive, external drive, digital camera card માંથી ડીલીટ ફાઈલ રીકવર થાય છે. FAT અને NTFS file systems બંને સપોર્ટ કરે છે. તેની લીંક http://www.winundelete.com/
તમારા ડીજીટલ કેમેરા ના ,મોબાઈલ ના મેમરી કાર્ડ ના ફોટો ડીલીટ ,કરપ્ટ ,ફોરમેટ થઇ ગયા તે બધા જલ્દી અને સરસ રીતે રીકવર કરવા માટે ના સોફટવેર ની લીંક http://www.cardrecovery.com/
આના ઉપયોગ થી આપ ટેકસ્ટ ફાયલ ને p d f માં બદલાય છે.,કોઈ પણ p d f ફાઈલ મા નવા પેજ મુલાય છે અથવા કોઈ પેજ ને દુર કરાય છે. p d f ફાઈલ ના ચિત્રો ને બહાર કાઢી શકાય છે. p d f ફાઈલ મા વોટરમાર્ક લગાવી શકાય છે અને ઘણું બધું ઉપયોગી છે . તે માટેની લીંક
![]() |
![]() |
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંઘી ને ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ ના રોજ બિરલા હાઉસ માં સાંજના ૫-૧૭ ના સમયે રામચંદ્ર ઉર્ફે નથુરામ વિનાયક ગોડસે નામના હિન્દ મહાસભા ના મેમ્બરે ઇટાલિયન કંપનીની સીરીઅલ નં ૬૦૬૮૨૪ ઓટોમેટીક પિસ્તોલ બરેતા m૧૯૩૪ વડે ત્રણ ગોળી મારી ગાંધીજી ની હત્યા કરી .
આ હત્યામાં હિંદુ મહાસભાના અન્ય મેમ્બરો નારાયણ આપ્ટે ,વિષ્ણુ કરકરે ,દિગમ્બર બડગે ,મદનલાલ પહાવા અને ગોપાલ ગોડસે પણ હતા .
નથુરામ ના ભાઈ ગોપાલ ગોડસે લખેલા પુસ્તક may it please you honour માં નથુરામ નું ૯૩ પાનાનું સંપૂર્ણ નિવેદન છે. આ પુસ્તક બેસ્ટ સેલર બન્યું છે.
આખરે ૨૬૦ દિવસ લાંબા કાનૂની સંઘર્ષ બાદ ૧૦ ફેબ્રુઆરી ૧૯૪૯ ના રોજ દેલ્હી ના લાલ કિલ્લામાં ૧૧-૩૦ વાગે જસ્ટીસ આત્માચારણે ૨૦૪ પાનાં નો ચુકાદો આપ્યો . તેમાં નથુરામ ,નારાયણ આપ્ટે મુખ્ય આરોપી ગણી મોતની સજા થઇ જયારે વિષ્ણુ કરકરે ,મદનલાલ ,શંકર ,ડૉ દત્રાત્રેય ,ગોપાલ ને જન્મ ટીપ ની સજા થઇ જયારે વીર સાવરકર નીર્દોષ છુટ્યા .પંજાબની અંબાલા સેન્ટ્રલ જેલમાં ૧૫ નવેમ્બર ૧૯૪૯ ના રોજ નથુરામ ગોડસે ,નારાયણ આપ્ટે ને ફાંસી અપાઈ .
ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો
સફળતા ના સુત્રો
૧. સફળતા પ્રાપ્ત કરવા માટેની પૂરતી સામગ્રી દરેક વ્યક્તિમાં કુદરતે મૂકી જ હોય છે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની અનઆવડત ને લીધે જ વ્યક્તિઓ ને સફળતા મળતી નથી.
૨. ખોટી દિશા માં ચાલી ને ક્યારેય સાચા કે યોગ્ય મુકામ ઉપર પહોંચી શકાતું નથી.
૩. બંધ બારણું ખોલવા માટે મોટાભાગના માણસો મથ્યા કરે છે ,પરંતુ એ લોકો જો આસપાસ નજર કરે તો બીજું કોઈક બારણું કે દરવાજો ખુલ્લો જ હોય છે.
૪. કોઈપણ કામ શરુ કરો ત્યારે તે કામ માં તમે સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરશો જ એવું મનમાં રટણ કર્યા કરો તમે જરૂર થી સફળ થશો.
૫. સફળતા પ્રાપ્ત કરવા માટે તમારી જાતને સફળતાની આશા સતત આપતા રેહવાની જ છે.
૬. તમારી નિષ્ફળતાને તમારી જાત સાથે જોડી ના દેશો પરંતુ તેમાંથી કંઇક શીખવાનો પ્રયત્ન કરી વધુ પ્રયત્નો થી સફળ થવા મેહનત કરવી જોઈએ.
૭. સફળતા મેળવવા માટે સાહસની વૃતિ હોવી જરૂરી છે.
૮. સાહસ વિનાનું જીવન એં નિષ્ફળ જીવન છે.
૯. દરેક વ્યક્તિ નિ પાસે બે કીમતી વસ્તુઓ હોય છે સમય ને આરોગ્ય તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તેને જ સફળતા મળે છે.
૧૦. કયું કામ પેહલા કરવું ,કયું પછી ,કયા પ્રકારના કામને કેટલી અગત્યતા આપવી એ જાણનાર ને જ જીવનમાં સફળતા જલ્દીથી પ્રાપ્ત થાય છે.