હરિદ્વાર ના મુખ્ય ધાર્મિક સ્થળો


૧) હર કી પૌડી
૨) ગોરખનાથ મંદિર
૩) દક્ષ મહાદેવ મંદિર
૪) મનસાદેવી મંદિર
૫) કાંગડી વિશ્વવિધાલય
૬) ભારતમાતા મંદિર
૭) સપ્તઋસી આશ્રમ
૮) કુશાવર્ત ઘાટ
૯) ચંડીદેવી મન્દિર
૧૦) માયાદેવી મન્દિર
૧૧) ગઊઘાટ
૧૨) બિલ્વકેશવર મહાદેવ મન્દિર
૧૩) સુરેશ્વરી દેવી પીઠ
૧૪) ગૌરીશંકર મન્દિર
૧૫) સતી કુણ્ડ

૧૬) વૈષ્ણોંદેવી મન્દિર

કુંભ મેળા નો ઈતિહાસ


હરિદ્વારમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના પવિત્ર દિવસથી પૂર્ણ કુંભમેળાનો પ્રારંભ થઈ ગયો છે.હરિદ્વારનો કુંભમેળો સાડા ત્રણ મહિના ચાલવાનો છે અને બીજાં ૧૦ મળી કુલ ૧૧ સ્નાન થશે.
કુંભમેળાની શરૃઆત કઈ રીતે થઈ તેનો ઈતિહાસ અત્યંત રસપ્રદ છે.હિન્દુ માન્યતા પ્રમાણે દેવો-દાનવોએ અમરત્વ પામવા માટે અમૃતકુંભ મેળવવા સમુદ્રમંથન કર્યું હતું અને સમુદ્રમંથન પછી અમૃતકુંભ મળ્યો તે પછી મોહિનીરૃપ ધારણ કરીને આવેલા વિષ્ણુએ ચાલાકીથી દેવોને અમૃત આપી અમરત્વ આપ્યું પછી કુંભને પામવા માટે આકાશમાં બાર દિવસ અને બાર રાત્રિ સુધી યુદ્ધ થયું હતું. મોહિનીરૃપ ધારણ કરીને આવેલા વિષ્ણુ કુંભ લઈને ભાગ્યા ત્યારે તેમાંથી થોડાંક ટીપાં ચાર સ્થળે પડયાં હતાં. આ ચાર સ્થળો એટલે પ્રયાગ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન. આ ચાર સ્થળો પર અમૃતનાં ટીપાં પડયાં તેથી તેમને પણ અમરત્વ મળ્યું અને દાનવો સાથે બાર વર્ષ યુદ્ધ ચાલ્યું હતું તેથી દર બાર વર્ષે વારાફરતી આ સ્થળોએ કુંભમેળો યોજાય છે.
કુંભ મેળા માટે વધુ જાણવા માટે ની લીંક                       http://www.kumbh2010haridwar.gov.in/kumbhhindi/index_h.html

કુંભ મેળા માં સ્નાન કરવાની તારીખો


1. 14 જનવરી 2010 – મકર સંક્રાન્તિ, પ્રથમ સ્નાન
2. 15 જનવરી 2010 – મૌની અમાવસ્યા – સૂર્ય ગ્રહણ સ્નાન, બીજું  સ્નાન
3. 20 જનવરી 2010 – બસન્ત પંચમી, ત્રીજું  સ્નાન
4. 30 જનવરી 2010 – માઘ પૂર્ણિમા, ચોથું  સ્નાન
5. 12 ફરવરી 2010 – શ્રી મહાશિવરાત્રિ સ્નાન, પ્રથમ શાહી સ્નાન
6. 15 માર્ચ 2010 – સોમવતી અમાવસ્યા, બીજું  શાહી સ્નાન
7. 16 માર્ચ 2010 – નવસંવતારમ્ભ, પાંચમું  સ્નાન
8. 24 માર્ચ 2010 – શ્રી રામનવમી સ્નાન, છઠું સ્નાન
9. 30 માર્ચ 2010 – ચૈત્ર પૂર્ણિમા, વૈષ્ણ્વ અખાડા સ્નાન
10. 14 અપ્રૈલ 2010 – મેષ સંક્રાન્તિ, પ્રમુખ શાહી સ્નાન
11. 28 અપ્રૈલ 2010 – વૈશાખી અધિમાસ પૂર્ણિમા સ્નાન

તમારે સોલર પાવર usb charger બનાવું હોય તો તેની લીંક


તમારે સોલર પાવર usb  charger બનાવું  હોય તો તેની લીંક

http://www.wonderhowto.com/how-to/video/how-to-build-a-solar-powered-usb-charger-78846/

તમારા usb device  ને ચાર્જ કરવા માટે કેટલીક ચિપ ને સોલર પાવર ગાર્ડેન  લાઈટ માં transfom કરો ,આના માટે ની માહિતી માટે વિડિઓ માં બતવ્યા મુજબ કરો અને પછી કમાલ થશે તેજોવો.