//

એ કાપ્યો..કાપ્યો.. લપેટ.. લપેટ.. એ કાપ્યો..કાપ્યો.. લપેટ.. લપેટ.. એ કાપ્યો..કાપ્યો.. લપેટ.. લપેટ.

See full size image

પતંગોત્‍સવ દુનિયાનો જૂનામાં જૂનો ઉત્‍સવ છે. ખાસ કરીને એશિયામાં ચીન, જાપાન અને ભારતમાં જુદાજુદા સમયે પતંગોના પેચ લડાવવાનો આનંદ લેવાય છે. લંડન કે અમેરિકા જઈને વસેલા ભારતીય અને તેમાંય ખાસ કરીને ગુજજુ યુવક-યુવતીઓને થેપલાં-ઢોકળાં, વતનની મીટ્ટી અને ગરબાની સાથે સાથે જો બીજુ કશું ખાસ યાદ આવતું હોય તો તે છે, ઉત્તરાયણ… સાતથી દસ હજાર ડોલરનો ખર્ચોપાડીને પણ બે-ત્રણ વર્ષે એક વાર અમદાવાદમાં ઉત્તરાયણ કરવા આવતા ધેલા એનઆરઆઈ ગુજરાતીઓ પણ છાતી ઠોકીને કહે છે ભાઈ ઉત્તરાયણ તો અમદાવાદની જ. આવા ગુજરાતીઓને વતનની ઉત્તરાયણ ઉજવીને જંગ જીત્‍યાની લાગણી અનુભવાતી હોય છે.ઉત્તરાયણ માટે પતંગ-દોરી ઉપરાંત ગુંદરપટ્ટી, આંગળીરક્ષક આવરણ, પેપરરોલ, તુક્કલ, પીપુડા- વ્હીસલ, બેટરીયુકત હોર્ન, ગોગલ્સ, ટોપી, સહિતના મનોરંજનની વસ્તુઓની ખરીદી કરીરહ્યા છે . જયારે  ઘરની મહિલાઓએ ઉત્તરાયણના તહેવાર માટે ખાસ તલસાંકળી, તલના લાડુ, મમરાના લાડુ, સીંગચીકી, સહિતની મનભાવન ખાદ્યચીજો તૈયાર કરવા ઉપરાંત બોર, શેરડી અને જમરૂખની ખરીદી કરવાનું લીસ્ટ  બનાવી રહ્યા છે.

સ્ત્રોત } http://gujarati.webdunia.com/miscellaneous/special08/sankranti/0801/1…

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s