મિત્રો સાહિત્ય પરીષદમાં પહેલો ગિરમીટયોના આસ્વાદ કાર્યક્રમમાં બ્લોગજગતમાંથી લતાબેન હિરાણી, મુર્ત્ઝાભાઈ પટેલ આવ્યા હતા .
મિત્રો ગિરમીટ એટલે એગ્રીમેન્ટ . મોહનદાસ ગાંધી એક વર્ષના ગિરમીટ પર દાદા અબ્દુલ્લાના કેસમાં મિ. બેકરને મદદ કરવા માટે સાઉથ આફ્રિકા ગયા હતા અને તે સમય ગાળા દરમ્યાન જે પ્રસંગો, ઘટનાઓ બની તે આ નવલકથામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
પહેલો ગિરમીટયોમાંથી કેટલાંક અવતરણો ………
પ્રકરણ -૧
- ઈ.સ ૧૮૬૦ની ૧૬ નવેમ્બરે એડીગ્ટન બંદરે ભારતના મદ્રાસથી ટુરો સ્ટીમ્બર ૩૪૨ કુલીઓ એટલે ગિરમીટિયા લઈને આવી હતી .
- ટુરો સ્ટીમ્બર પરથી પ્રથમ કુલી દેવારામ અને બીજો અબ્રાહમ ઉતર્યો હતો .
- ટુરો સ્ટીમ્બર ના આવેલા કુલીઓમાંથી પ્રથમ નોકરી ૪૯ નંબરના કુલીને મળી હતી .
- મિ. ક્રોમ્પટન દેવારામ અને તેના પરિવારને એક વર્ષના ચાલીસ પાઉન્ડ આઠ શિલિંગમાં લઇ ગયો હતો.
- મિ. બિશપ અબ્રાહમ અને તેના પરિવારને એક વર્ષના એકત્રીસ પાઉન્ડ છ શિલિંગમાં લઇ ગયો હતો.
પ્રકરણ – ૨
- આ પ્રકરણમાં સડરીન્ધમ અને ફ્યુજિલિયર સ્ટીમ્બર ડૂબી જવાનો કરુણ પ્રસંગ છે .
- સડરીન્ધમ સ્ટીમ્બર મોરેશિયસ જતું હતું .
- ફ્યુજિલિયર સ્ટીમ્બર આફ્રિકા જતું હતું .
પહેલો ગિરમીટયો ભાગ – ૩ માટે થોડી રાહ જુઓ ……………………
પહેલો ગિરમીટયો ભાગ – ૧ માટે ક્લિક કરો .
પહેલો ગિરમીટયો
લેખક } ગીરીરાજ કિશોર
અનુવાદક } મોહન દાંડીકર
પ્રકાશક } નવજીવન પ્રકાશન મંદિર
કિમંત } રૂ . ૩૫૦